પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુ દક્ષિણના 100મા જનઔષધિ કેન્દ્ર, નમો ફ્રી ડાયાલિસિસ સેન્ટર અને 4 મોબાઈલ હેલ્થ ક્લિનિક્સના પ્રારંભની પ્રશંસા કરી છે.
સાંસદ શ્રી તેજસ્વી સૂર્યાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"બેંગલુરુ માટે એક નોંધપાત્ર સિદ્ધિ!"
Bengaluru South's 100th JanAushadhi Kendra, NaMo Free Dialysis Centre & 4 Mobile Health Clinics were launched today
— Tejasvi Surya (@Tejasvi_Surya) March 7, 2023
Grateful to Union Health Minister Sri @mansukhmandviya Ji & CM Sri @BSBommai Ji for inaugurating facilities for the benefit of poor & needy#JanAushadhiDiwas2023 pic.twitter.com/UtfUKeMnzj