પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ MyGovIndia દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક થ્રેડ પોસ્ટ શેર કરી છે અને બેંકિંગ સેક્ટરમાં પરિવર્તન લાવવામાં PSU બેંકોના યોગદાન પર પ્રકાશ પાડ્યો છે.
પ્રધાનમંત્રીએ લખ્યું:
"બેન્કિંગ સેક્ટરમાં કેવી રીતે પરિવર્તન આવ્યું છે અને PSU બેંકો તેને કેવી રીતે શક્તિ આપી રહી છે તે અંગેનો આંતરદૃષ્ટિપૂર્ણ ડેટા."
Insightful data on how there has been a transformation in the banking sector and how PSU banks are powering it. https://t.co/8pEgo6WZxh
— Narendra Modi (@narendramodi) June 19, 2024