પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ઊર્જા ગંગા પ્રોજેક્ટ હેઠળ બિહારને નેશનલ ગેસ ગ્રીડ સાથે જોડતી બરૌની ગુવાહાટી પાઈપલાઈનના બિહાર ભાગને પૂર્ણ કરવાની પ્રશંસા કરી છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું;
"આ બિહારની પ્રગતિમાં ઘણો ઉમેરો કરશે."
This will greatly add to Bihar's progress. https://t.co/qlSWqn1gmZ
— Narendra Modi (@narendramodi) April 22, 2023