પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુગાન્ડા સાથે મૈત્રીપૂર્ણ સંબંધોમાં વૃદ્ધિની પ્રશંસા કરી છે.
યુગાન્ડામાં ઈન્ડિયા એક્ઝિમ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ સૌર ઉર્જાથી ચાલતી પાઈપવાળી પીવાના પાણી પુરવઠા પ્રણાલીઓ વિશે કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; "યુગાન્ડા સાથે મિત્રતા વધારવા ઉપરાંત, આ પ્રોજેક્ટ વધુ ટકાઉ વિકાસ કરશે."
In addition to boosting friendship with Uganda, this project will further sustainable development. https://t.co/ixDTnPOmqD
— Narendra Modi (@narendramodi) April 12, 2023