પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ઈન્ડિયા એનર્જી સપ્તાહમાં ઉર્જા ક્ષેત્રના ટોચના સીઈઓ સાથે વાર્તાલાપ કર્યો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“@IndiaEnergyWeek ખાતે, ટોચના ઊર્જા ક્ષેત્રના સીઈઓ સાથે વાર્તાલાપ કર્યો. આ ક્ષેત્રમાં ભારત જે તકો પ્રદાન કરે છે તેની વિશાળ શ્રેણીને પ્રકાશિત કરી અને સુધારાઓને વેગ આપવા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો જે વધુ વૃદ્ધિ કરશે.”
At the @IndiaEnergyWeek, interacted with top energy sector CEOs. Highlighted the wide range of opportunities India offers in the sector and reiterated our commitment to boosting reforms which will further growth. pic.twitter.com/iDotxrF8IP
— Narendra Modi (@narendramodi) February 6, 2024