રેલવે મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે અવંતીપોરા અને કાકાપોરા વચ્ચે રત્નીપોરા હોલ્ટની લાંબા સમયથી પડતર માંગ આખરે પૂરી થઈ ગઈ છે. આ હોલ્ટ સુલભ પરિવહન સાથે પ્રદેશમાં ગતિશીલતાને સરળ બનાવશે.
રેલવે મંત્રાલયના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટી વધુ ગાઢ બનાવવા માટે સારા સમાચાર."
Good news for deepening connectivity in Jammu and Kashmir. https://t.co/9Nnk22GoJi
— Narendra Modi (@narendramodi) May 11, 2023