પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનેસ્કોની અમૂર્ત હેરિટેજ સૂચિમાં ગુજરાતના ગરબાના સમાવેશ પર ખુશી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ
"ગરબા એ જીવન, એકતા અને આપણી ઊંડા મૂળ પરંપરાઓનો ઉત્સવ છે. અમૂર્ત હેરિટેજ લિસ્ટ પરનો તેનો સમાવેશ વિશ્વને ભારતીય સંસ્કૃતિની સુંદરતા દર્શાવે છે. આ સન્માન આપણને ભાવિ પેઢીઓ માટે આપણા વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવા પ્રેરણા આપે છે. વૈશ્વિક માન્યતા માટે અભિનંદન.."
Garba is a celebration of life, unity and our deep-rooted traditions. Its inscription on the Intangible Heritage List showcases to the world the beauty of Indian culture. This honour inspires us to preserve and promote our heritage for future generations. Congrats for this global… https://t.co/9kRkLZ1Igt
— Narendra Modi (@narendramodi) December 6, 2023