પ્રધાનમંત્રીએ વારાણસીમાં 644 કરોડ રૂપિયાના ખર્ચે 3.85 કિલોમીટર લાંબા જાહેર પરિવહન રોપવેના નિર્માણની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય માર્ગ, વાહનવ્યવહાર અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી દ્વારા પોસ્ટ એક ટ્વીટ કે વારાણસીમાં 3.85 કિમી લાંબો જાહેર પરિવહન રોપવે રૂ. 644 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે, શેર કરીને પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“आस्था और टेक्नोलॉजी का अद्भुत संगम! वाराणसी में तैयार हो रहे इस रोप-वे से श्रद्धालुओं के लिए यात्रा का अनुभव बहुत रोचक और यादगार तो होगा ही, इससे बाबा विश्वनाथ के दर्शन में भी उन्हें बहुत सुविधा होगी।”
आस्था और टेक्नोलॉजी का अद्भुत संगम! वाराणसी में तैयार हो रहे इस रोप-वे से श्रद्धालुओं के लिए यात्रा का अनुभव बहुत रोचक और यादगार तो होगा ही, इससे बाबा विश्वनाथ के दर्शन में भी उन्हें बहुत सुविधा होगी। https://t.co/AMbBQsdEdr
— Narendra Modi (@narendramodi) March 29, 2023