પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા 2,900 કરોડ રૂપિયાથી વધુની કિંમતના અને 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 90 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રશંસા કરી છે. રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા આજે આ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું
"આ મહત્વના પ્રોજેક્ટ છે જે સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં ઘણા આગળ વધશે!"
These are important projects which will go a long way in enhancing infrastructure in the border areas! https://t.co/3Q3AoiRuRO
— Narendra Modi (@narendramodi) September 12, 2023