પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના લોકોને તેમના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે વિપુલ પ્રાકૃતિક સંસાધનોથી સમૃદ્ધ રાજ્ય પ્રગતિના પંથે ઝડપી ગતિએ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“રાજ્યના સ્થાપના દિવસ પર ઝારખંડના આપણા તમામ ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આદિવાસી સમાજના સંઘર્ષ અને બલિદાનથી સિંચાયેલી આ ભૂમિએ દેશને હંમેશા ગૌરવ અપાવ્યું છે. મારી ઈચ્છા છે કે કુદરતી સંસાધનોથી સમૃદ્ધ આ રાજ્ય પ્રગતિના પંથે ઝડપી ગતિએ આગળ વધે.”
झारखंड के अपने सभी भाई-बहनों को राज्य के स्थापना दिवस पर अनेकानेक शुभकामनाएं। जनजातीय समाज के संघर्ष और बलिदान से सिंचित इस धरती ने देश को हमेशा गौरवान्वित किया है। मेरी कामना है कि प्राकृतिक संसाधनों से परिपूर्ण यह प्रदेश प्रगति के पथ पर तेज रफ्तार से आगे बढ़े।
— Narendra Modi (@narendramodi) November 15, 2024