પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજયાદશમીના અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"વિજયાદશમી પર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મા દુર્ગા અને ભગવાન શ્રી રામના આશીર્વાદથી તમારા સૌના જીવનમાં દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના છે.”
देशवासियों को विजयादशमी की असीम शुभकामनाएं। मां दुर्गा और प्रभु श्रीराम के आशीर्वाद से आप सभी को जीवन के हर क्षेत्र में विजय हासिल हो, यही कामना है।
— Narendra Modi (@narendramodi) October 12, 2024