પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છઠ પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"સૂર્ય ભગવાન અને પ્રકૃતિની ઉપાસનાને સમર્પિત મહાપર્વ છઠની તમામ દેશવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. ભગવાન ભાસ્કરની આભા અને છઠ્ઠી મૈયાના આશીર્વાદથી દરેકનું જીવન હંમેશા પ્રકાશિત રહે, એ જ કામના."
सूर्यदेव और प्रकृति की उपासना को समर्पित महापर्व छठ की सभी देशवासियों को हार्दिक शुभकामनाएं। भगवान भास्कर की आभा और छठी मइया के आशीर्वाद से हर किसी का जीवन सदैव आलोकित रहे, यही कामना है।
— Narendra Modi (@narendramodi) October 30, 2022