પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને તેમના નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હેપ્પી 2022!
આ વર્ષ દરેકના જીવનમાં આનંદ અને સારું સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના.
આપણે પ્રગતિ અને સમૃદ્ધિની નવી ઊંચાઈઓ સર કરતા રહીએ અને આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે વધુ મહેનત કરીએ."
Happy 2022!
— Narendra Modi (@narendramodi) January 1, 2022
May this year bring abundance of joy and good health in everyone’s lives.
May we keep scaling new heights of progress and prosperity, and work even harder to fulfil the dreams of our great freedom fighters. pic.twitter.com/dHoaD4tbpk