પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉગાડી પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ઉગાડીના વિશેષ અવસર પર શુભેચ્છાઓ."
Best wishes on the special occasion of Ugadi. pic.twitter.com/1aAeMDARsg
— Narendra Modi (@narendramodi) April 2, 2022