પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,
“રક્ષાબંધનના પાવન પ્રસંગે સમસ્ત દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ.”
रक्षा बंधन के पावन पर्व पर समस्त देशवासियों को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) August 3, 2020