પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છી નવા વર્ષ અષાઢી બીજના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, કચ્છી નવું વર્ષ- અષાઢી બીજ નિમિત્તે મારી કચ્છી ભાઈ-બહેનોને શુભકામનાઓ.
"કચ્છની પરંપરાગત કળાઓ અને સંસ્કૃતિને સાચવીને અહીં અને વિદેશમાં સ્થાયી થયેલા ખડતલ અને ખમીરવંતી કચ્છી ભાઈ-બહેનોને મારા રામ રામ."
કચ્છી નયે વરે - અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે મુંજી લખ લખ વધાઈયું
— Narendra Modi (@narendramodi) July 12, 2021
કચ્છજી ભાતીગળ કલા અને સાંસ્કૃતિક વારસેજો જતન કરીધલ કચ્છજી ખડતલ ખમીરવંતી પરજા ડેસ અને પરડેશ મેં વસધલ કચ્છી ભા ભેણે કે મું તરફ થી નયે વરે જા રામ રામ.