પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અક્ષય તૃતીયાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. આ ખાસ દિવસ દરેકના જીવનમાં સમૃદ્ધિ લાવે તેવી પણ તેમણે શુભેચ્છા પાઠવી હતી.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"આપ સૌને અક્ષય તૃતીયાની ખૂબજ શુભકામનાઓ.
અક્ષય તૃતીયાની હાર્દિક શુભકામનાઓ. હું પ્રાર્થના કરું છું કે આ ખાસ દિવસ દરેકના જીવનમાં સમૃદ્ધિ લાવે."
आप सभी को अक्षय तृतीया की ढेरों शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) May 3, 2022
Best wishes on Akshaya Tritiya. I pray that this special day brings prosperity in everyone’s lives.