પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પરબ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પરબની શુભેચ્છાઓ. તેમનું જીવન અને સંદેશ લાખો લોકોને શક્તિ આપે છે. હું હંમેશા એ હકીકતની પ્રશંસા કરીશ કે અમારી સરકારને તેમનો 350મો પ્રકાશ ઉત્સવ ઉજવવાની તક મળી. મારી તે સમયે પટનાની મુલાકાતની કેટલીક ઝલક શેર કરું છું. https://t.co/1ANjFXI1UA"
"ਕਰਤਾਰ ਕੀ ਸੌਗੰਧ ਹੈ, ਨਾਨਕ ਕੀ ਕਸਮ ਹੈ।
— Narendra Modi (@narendramodi) January 9, 2022
ਜਿਤਨੀ ਭੀ ਹੋ ਗੋਬਿੰਦ ਕੀ ਤਾਰੀਫ਼, ਵੁਹ ਕਮ ਹੈ।"
ਸਰਬੰਸਦਾਨੀ, ਭਗਤੀ ਅਤੇ ਸ਼ਕਤੀ ਦੇ ਮੁਜੱਸਮੇ, ਸ਼ਸਤਰ ਅਤੇ ਸ਼ਾਸਤਰ ਦੇ ਧਨੀ, ਦੱਬੇ-ਕੁਚਲੇ ਹੋਏ ਸਮਾਜ ਨੂੰ ਸਸ਼ਕਤ ਬਣਾ ਕੇ ਨਵੀਂ ਪਛਾਣ ਦੇਣ ਵਾਲੇ ਦਸ਼ਮੇਸ਼ ਪਿਤਾ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੀਆਂ ਲੱਖ-ਲੱਖ ਵਧਾਈਆਂ pic.twitter.com/knUqzfXaFB
Greetings on the Parkash Purab of Sri Guru Gobind Singh Ji. His life and message give strength to millions of people. I will always cherish the fact that our Government got the opportunity to mark his 350th Parkash Utsav. Sharing some glimpses from my visit to Patna at that time. pic.twitter.com/1ANjFXI1UA
— Narendra Modi (@narendramodi) January 9, 2022