પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા. આપણી ચૂંટણીની પદ્ધતિને વધુ જીવંત અને ભાગીદારીપૂર્ણ બનાવવાની દિશામાં ભારતીય ચૂંટણી પંચના પ્રયાસો માટે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ દિવસ આપણને મતદારોને જાગૃત કરવા અને મતદાન વધારવા માટે પ્રેરણા આપે છે, જે આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવે છે.”
Greetings on National Voters Day.
— Narendra Modi (@narendramodi) January 25, 2020
We express gratitude to ECI for their many efforts towards making our electoral process more vibrant and participative.
May this day inspire us to work towards increased voter awareness and turnout, which makes our democracy stronger