પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને હેરાથના અવસર પર શુભકામનાઓ પાઠવી હતી.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, ‘હેરાથ મુબારક! હું પ્રાર્થના કરૂં છું કે આ પવિત્ર અવસર સમગ્રપણે વધુ ખુશાલી અને સુખાકારીમાં વધારો કરે. દરેકની અપેક્ષાઓ આવનારા સમયમાં પૂર્ણ થાય.’
Herath Mubarak!
— Narendra Modi (@narendramodi) March 10, 2021
I pray that this auspicious occasion furthers happiness and well-being all across. May everyone’s aspirations be fulfilled in the times to come.