પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “શક્તિ, હિંમત અને સંયમના પ્રતિક એવા ભગવાન હનુમાનજીની જન્મજયંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પવનપુત્રની કૃપાથી દરેકનું જીવન હંમેશા શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનથી ભરેલું રહે.”
शक्ति, साहस और संयम के प्रतीक भगवान हनुमान की जयंती पर सभी देशवासियों को अनेकानेक शुभकामनाएं। पवनपुत्र की कृपा से हर किसी का जीवन बल, बुद्धि और विद्या से सदा परिपूर्ण रहे।
— Narendra Modi (@narendramodi) April 16, 2022