પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અદહાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ‘ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઈદ મુબારક! ઈદ-ઉલ-અદહા પર શુભેચ્છાઓ. આ તહેવાર આપણને માનવજાતના ભલા માટે સામૂહિક સુખાકારી અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારવા માટે કામ કરવાની પ્રેરણા આપે."
Eid Mubarak! Greetings on Eid-ul-Adha. May this festival inspire us to work towards furthering the spirit of collective well-being and prosperity for the good of humankind.
— Narendra Modi (@narendramodi) July 10, 2022