પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અદહાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ઈદ-ઉલ-અદહ3 પર હાર્દિક શુભેચ્છાઓ! આ વિશેષ અવસર આપણાં સમાજમાં સદ્ભાવ અને એકતાના બંધનને વધુ મજબુત બનાવે. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે.”
Greetings on Eid-ul-Adha! May this special occasion further cement the bonds of harmony and togetherness in our society. May everyone be happy and healthy.
— Narendra Modi (@narendramodi) June 17, 2024