પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વસંત પંચમી અને સરસ્વતી પૂજાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"બધા દેશવાસીઓને વસંત પંચમી અને સરસ્વતી પૂજાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મા શારદાના આશીર્વાદ તમારા બધા પર રહે અને ઋતુરાજ વસંત દરેકના જીવનમાં આનંદ લાવે."
सभी देशवासियों को बसंत पंचमी और सरस्वती पूजा की ढेरों शुभकामनाएं। मां शारदा की कृपा आप सभी पर बनी रहे और ऋतुराज बसंत हर किसी के जीवन में हर्षोल्लास लेकर आए।
— Narendra Modi (@narendramodi) February 5, 2022