પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઉત્તરાખંડના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ. આ એક એવું રાજ્ય છે જે પ્રકૃતિ અને આધ્યાત્મિકતા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. આ રાજ્યના લોકો રાષ્ટ્ર નિર્માણમાં, ઘણા ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપી રહ્યા છે. આગામી વર્ષોમાં ઉત્તરાખંડ પ્રગતિ કરતું રહે."
Statehood Day greetings to the people of Uttarakhand. This is a state closely associated with nature and spirituality. People from this state are making phenomenal contributions, across many sectors, to nation building. May Uttarakhand keep progressing in the coming years.
— Narendra Modi (@narendramodi) November 9, 2022