પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પરબના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી ગુરુ નાનક દેવજીનો અન્યોની સેવા કરવા અને ભાઈચારાને આગળ વધારવા પરનો ભાર વિશ્વભરના લાખો લોકોને શક્તિ આપે છે.

પ્રધાનમંત્રીએ ગઈકાલની મન કી બાતમાંથી એક વિડિયો ક્લિપ પણ શેર કરી હતી જેમાં તેમણે શ્રી ગુરુ નાનક દેવજીને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતું

“શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પરબના શુભ અવસર પર શુભેચ્છાઓ. અન્યોની સેવા કરવા અને ભાઈચારાને આગળ વધારવા પરનો તેમનો ભાર વિશ્વભરના લાખો લોકોને શક્તિ આપે છે. ગઈકાલે #MannKiBaat દરમિયાન પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

  • Jitendra Kumar May 28, 2025

    🙏🙏🙏🙏
  • Dr Guinness Madasamy January 23, 2024

    BJP seats in 2024 lok sabha election(My own Prediction ) Again NaMo in Bharat! AP-10, Bihar -30,Gujarat-26,Haryana -5,Karnataka -25,MP-29, Maharashtra -30, Punjab-10, Rajasthan -20,UP-80,West Bengal-30, Delhi-5, Assam- 10, Chhattisgarh-10, Goa-2, HP-4, Jharkhand-14, J&K-6, Orissa -20,Tamilnadu-5
  • Rinku rattan January 22, 2024

    जय श्री राम जय श्री राम जय श्री राम
  • Keshav Gaikwad January 20, 2024

    🙏
  • Dnyaneshwar Jadhav January 20, 2024

    जय श्री राम
  • Dr Pankaj Bhivate January 12, 2024

    Jay Shri ram 🚩
  • Preeti Shil January 10, 2024

    jay hoo
  • Dr Anand Kumar Gond Bahraich January 07, 2024

    जय हो
  • Lalruatsanga January 06, 2024

    jai ho
  • subrat pathak January 04, 2024

    jai ho
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
EPFO reports record payroll addition of 2 million members in May 2025

Media Coverage

EPFO reports record payroll addition of 2 million members in May 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 જુલાઈ 2025
July 21, 2025

Green, Connected and Proud PM Modi’s Multifaceted Revolution for a New India