પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહા બિશુબા પાન સંક્રાંતિ અને ઉડિયા નવા વર્ષના આનંદકારક અવસર પર શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"મહા બિશુબા પાન સંક્રાંતિ અને ઓડિયા નવા વર્ષની શુભકામનાઓ. આગળનું વર્ષ સ્વસ્થ અને સુખમય રહે."
Happy Maha Bishuba Pana Sankranti and Odia New Year. Have a healthy and happy year ahead. pic.twitter.com/P1yTshcfve
— Narendra Modi (@narendramodi) April 14, 2023