પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે મધ્યપ્રદેશના લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આપણું મધ્યપ્રદેશ, જે દરરોજ વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે, તે અમૃતકાળમાં દેશના સંકલ્પોને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. હું ઈચ્છું છું કે આ રાજ્ય પ્રગતિના પંથે આગળ વધતું રહે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"રાજ્યના સ્થાપના દિવસ પર મધ્યપ્રદેશના મારા પરિવારના તમામ સભ્યોને મારી હાર્દિક શુભકામનાઓ. દરરોજ વિકાસની નવી ઉંચાઈઓને સ્પર્શી રહેલું આપણું મધ્ય પ્રદેશ અમૃતકાળમાં દેશના સંકલ્પોને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. હું ઈચ્છું છું કે આ રાજ્ય પ્રગતિના પંથે આગળ વધતું રહે."
मध्य प्रदेश के अपने सभी परिवारजनों को राज्य के स्थापना दिवस पर मेरी हार्दिक शुभकामनाएं। विकास की नित-नई ऊंचाइयों को छू रहा हमारा मध्य प्रदेश अमृतकाल में देश के संकल्पों को साकार करने में अहम योगदान दे रहा है। मेरी कामना है कि यह राज्य प्रगति के पथ पर यूं ही निरंतर अग्रसर रहे।
— Narendra Modi (@narendramodi) November 1, 2023