પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ અલ-અઝહાના પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,
“ઈદ મુબારક!
ઈદ અલ-અઝહા પર શુભેચ્છાઓ. આ દિવસ આપણને ન્યાયપૂર્ણ, સુમેળભર્યું અને સમાવિષ્ટ સમાજ બનાવવા માટે પ્રેરણા આપે. બંધુત્વ અને કરુણાની ભાવનાને આગળ વધારવામાં આવે.”
Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) August 1, 2020
Greetings on Eid al-Adha. May this day inspire us to create a just, harmonious and inclusive society. May the spirit of brotherhood and compassion be furthered.