પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોંગલના અવસર પર દરેકને ખાસ કરીને તમિલ લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"દરેકને પોંગલની શુભેચ્છાઓ, ખાસ કરીને વિશ્વભરના તમિલ લોકોને. આ તહેવાર આપણા જીવનમાં સુખ અને અદ્ભુત સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના."
Pongal greetings to everyone, particularly the Tamil people worldwide. May this festival bring happiness and wonderful health in our lives. pic.twitter.com/q2rogqwmf5
— Narendra Modi (@narendramodi) January 15, 2023