પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાઅષ્ટમીના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મા મહાગૌરીના આશીર્વાદ દરેકના જીવનમાં સૌભાગ્ય, સમૃદ્ધિ અને સફળતા લાવે. શ્રી મોદીએ મા મહાગૌરીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"वन्दे वाञ्छितकामार्थं चन्द्रार्धकृतशेखराम्।
सिंहारूढां चतुर्भुजां महागौरीं यशस्वीनीम्॥
મહાઅષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. મા મહાગૌરી દરેકના જીવનમાં સૌભાગ્ય, સમૃદ્ધિ અને સફળતા લાવે. માતાના ભક્તો માટે તેમની આ સ્તુતી..."
वन्दे वाञ्छितकामार्थं चन्द्रार्धकृतशेखराम्।
— Narendra Modi (@narendramodi) October 3, 2022
सिंहारूढां चतुर्भुजां महागौरीं यशस्वीनीम्॥
महा अष्टमी की अनंत शुभकामनाएं। मां महागौरी हर किसी के जीवन में सौभाग्य, संपन्नता और सफलता लेकर आएं। माता के भक्तों के लिए उनकी यह स्तुति… pic.twitter.com/28WZgDQmw2