પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બીએસએફના સ્થાપના દિવસ નિમિત્તે બીએસએફના જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "બીએસએફના સ્થાપના દિવસ નિમિત્તે બીએસએફના જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. બીએસએફ સંસ્થાએ પોતાને એક બહાદુર દળ તરીકે અલગ પાડ્યું છે, કુદરતી આફતો સામે રાષ્ટ્રની સુરક્ષા કરવા અને નાગરિકોની સહાયની પ્રતિબદ્ધતામાં અડગ રહ્યા છે. ભારતને બીએસએફ પર ગર્વ છે!"
Best wishes to all @BSF_India personnel and their families on the special occasion of their Raising Day. BSF has distinguished itself as a valorous force, unwavering in their commitment to protect the nation and assist citizens during natural calamities. India is proud of BSF!
— Narendra Modi (@narendramodi) December 1, 2020