પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ખાતે પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પાંચ વંદે ભારત ટ્રેનો છે ભોપાલ (રાણી કમલાપતિ) - ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ; ભોપાલ (રાણી કમલાપતિ) - જબલપુર વંદે ભારત એક્સપ્રેસ; રાંચી - પટના વંદે ભારત એક્સપ્રેસ; ધારવાડ - બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને ગોવા (મડગાંવ) - મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ.

પ્રધાનમંત્રીએ રાણી કમલાપતિ - ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસના પ્રથમ કોચનું નિરીક્ષણ કર્યું. તેમણે ટ્રેનમાં સવાર બાળકો અને ક્રૂ સાથે પણ વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું

"આજે ભોપાલમાં એકસાથે પાંચ વંદે ભારત ટ્રેનો શરૂ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ દર્શાવે છે કે અમારી સરકાર સમગ્ર દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના ઝડપી વિકાસ માટે કેટલી પ્રતિબદ્ધ છે." 

 

Replying to a tweet by Shri Shankar Lalwani, Member of Parliament from Indore who travelled in Bhopal (Rani Kamalapati) - Indore Vande Bharat Express, the Prime Minister congratulated people of Madhya Pradesh and said it will ease the travel for pilgrims going to Ujjain. He tweeted

"मध्य प्रदेश के लोगों को इंदौर-भोपाल के बीच शुरू हुई वंदे भारत ट्रेन की बहुत-बहुत बधाई। इससे जहां उन्हें सुरक्षित और सुविधाजनक यात्रा का लाभ मिलेगा, वहीं धार्मिक नगरी उज्जैन की यात्रा पर जाने वाले भक्तों को भी आसानी होगी।"

 

 

Replying to a tweet by Shri Rakesh Singh Member of Parliament from Jabalpur who welcomed the Bhopal (Rani Kamalapati) - Jabalpur Vande Bharat Express at Jabalpur, the Prime Minister tweeted that the train will lead to better connectivity between capital Bhopal and cultural capital Jabalpur and will promote tourism and ease the travel for pilgrims.

"देश की शान वंदे भारत ट्रेन से एक ओर जहां मध्य प्रदेश की सांस्कृतिक राजधानी जबलपुर और राज्य की राजधानी भोपाल के बीच कनेक्टिविटी बढ़ेगी, वहीं धार्मिक और पर्यटन स्थलों का भी तेजी से विकास होगा।"

 

 

Replying to a tweet by the Member of Parliament from Ranchi Shri Sanjay Seth, Shri Narendra Modi said Ranchi - Patna Vande Bharat Express will help in prosperity of mineral rich Jharkhand and Bihar.

"रांची-पटना के बीच नई वंदे भारत ट्रेन न सिर्फ लोगों की यात्रा को और सुगम बनाएगी, बल्कि यह खनिज संपदा से समृद्ध झारखंड और बिहार की आर्थिक प्रगति में भी मददगार होगी।"

 

 

Replying to a tweet by the Chief Minister of Goa, Dr Pramod Sawant regarding Goa (Madgaon) - Mumbai Vande Bharat Express, the Prime Minister tweeted

"The Vande Bharat train will enable more tourists to discover Goa’s scenic beauty. It will also improve connectivity across the Konkan coast."

 

 

Union Minister, Shri Pralhad Joshi and Karnataka Governor Shri Thavarchand Gehlot traveled the Dharwad - Bengaluru Vande Bharat Express. In reply to a tweet by Shri Joshi the Prime Minister tweeted

"The Dharwad-Bengaluru Vande Bharat Express will improve connectivity across Karnataka. It will also improve commerce and tourism in the state."

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi