પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 246માં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ જો બાઈડેન, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને યુએસએના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના 246મા સ્વતંત્રતા દિવસ પર, @POTUS @JoeBiden, @VP @KamalaHarris અને USAના લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન."
On the 246th Independence Day of the United States of America, my warm greetings and felicitations to @POTUS @JoeBiden, @VP @KamalaHarris and the people of USA.
— Narendra Modi (@narendramodi) July 4, 2022