પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાપ્રભુ જગન્નાથની પવિત્ર રથયાત્રા નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યુઃ
“પવિત્ર રથયાત્રાના પ્રારંભની શુભેચ્છાઓ. અમે મહાપ્રભુ જગન્નાથને નમન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આશીર્વાદ અમારા પર સતત રહે."
Greetings on the start of the sacred Rath Yatra. We bow to Mahaprabhu Jagannath and pray that His blessings constantly remain upon us. pic.twitter.com/lMI170gQV2
— Narendra Modi (@narendramodi) July 7, 2024