પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
X પર એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું:
“ઈદ મુબારક!
મિલાદ-ઉન-નબીના અવસર પર હાર્દિક શુભકામનાઓ. સંવાદિતા અને એકતા હંમેશા પ્રબળ રહે. ચારે બાજુ આનંદ અને સમૃદ્ધિ રહે.”
Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) September 16, 2024
Best wishes on the occasion of Milad-un-Nabi. May harmony and togetherness always prevail. Let there be joy and prosperity all around.