પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરાક્રમ દિવસ પર ભારતવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી પર પ્રધાનમંત્રી નેતાજીના જીવન અને સાહસનું સન્માન કર્યું.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રી કહ્યું;

“પરાક્રમ દિવસ પર ભારતવાસીઓને શુભેચ્છાઓ. આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જયંતિ પર, આપણે નેતાજીના જીવન અને સાહસનું સન્માન કરીએ છીએ. આપણા દેશની આઝાદી માટે તેમનું અતૂટ સમર્પણ સતત પ્રેરણા આપે છે.”

 

  • Kamal Mondol June 26, 2024

    JAI HIND
  • SAILEN BISWAS March 18, 2024

    Joy Ho Modi
  • SAILEN BISWAS March 18, 2024

    Joy Ho
  • SAILEN BISWAS March 18, 2024

    Joy Shiv Sankar
  • SAILEN BISWAS March 18, 2024

    Joy Sree Krishna
  • SAILEN BISWAS March 18, 2024

    Joy Sree Ram
  • DEVENDRA SHAH MODI KA PARIVAR March 18, 2024

    #MainHoonModiKaParivar आज देश की करोड़ों बेटियां, माताएं, बहनें यही मेरा परिवार है। आज देश का हर गरीब ये मेरा परिवार है। देश के कोटि-कोटि बच्चे बुजुर्ग ये मोदी का परिवार है। जिसका कोई नहीं है वे भी मोदी के हैं और मोदी उनका है। मेरा भारत मेरा परिवार: पीएम नरेन्द्र मोदी
  • Sumeet Navratanmal Surana March 17, 2024

    jai shree ram
  • advaitpanvalkar March 15, 2024

    jay maharastra
  • Raju Saha March 14, 2024

    joy Shree ram
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 ફેબ્રુઆરી 2025
February 16, 2025

Appreciation for PM Modi’s Steps for Transformative Governance and Administrative Simplification