પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ ઉલ અઝહાના અવસર પર દરેકને શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ઈદ ઉલ અઝહા પર શુભેચ્છાઓ. આ દિવસ દરેક માટે સુખ અને સમૃદ્ધિ લઈને આવે. તે આપણા સમાજમાં એકતા અને સંવાદિતાની ભાવનાને પણ જાળવી રાખે. ઈદ મુબારક!"
Greetings on Eid-ul-Adha. May this day bring happiness and prosperity to everyone. May it also uphold the spirit of togetherness and harmony in our society. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) June 29, 2023