પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર ખાસ કરીને તમામ મહેનતુ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી છે જેઓ યુવા મનમાં શિક્ષણનો આનંદ ફેલાવે છે. શ્રી મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
પ્રધાનમંમત્રીએ કહ્યું;
"#TeachersDay નિમિત્તે શુભેચ્છાઓ, ખાસ કરીને તમામ મહેનતુ શિક્ષકોને કે જેમણે યુવા દિમાગમાં શિક્ષણનો આનંદ ફેલાવ્યો છે. હું આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને પણ તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપું છું."
Greetings on #TeachersDay, especially to all the hardworking teachers who spread the joys of education among young minds. I also pay homage to our former President Dr. Radhakrishnan on his birth anniversary. pic.twitter.com/WWt4q2appo
— Narendra Modi (@narendramodi) September 5, 2022