પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળવા પર આરઓકેના રાષ્ટ્રપતિ એચ.ઈ. યુન સુક-યોલને તેમની શુભેચ્છાઓ અને શુભકામના પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું ROKના પ્રમુખ @sukyeol__yoonને આજે તેઓ તેમનો કાર્યકાળ શરૂ કરી રહ્યા છે ત્યારે તેઓને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. હું તેમને ટૂંક સમયમાં મળવા અને ભારત-ROK સંબંધોને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું."
I extend my heartfelt greetings and good wishes to ROK President @sukyeol__yoon as he commences his term in office today. I look forward to meeting him soon and working together to further strengthen and enrich the India-ROK ties.
— Narendra Modi (@narendramodi) May 10, 2022