પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના રાજવી પરિવાર, નેતૃત્વ અને લોકોને મહામહિમ શેખ નવાફ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"મહામહિમ શેખ નવાફ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના દુર્ભાગ્યપૂર્ણ અવસાન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. અમે શાહી પરિવાર, નેતૃત્વ અને કુવૈતના લોકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ."
Deeply saddened to learn about the unfortunate demise of His Highness Sheikh Nawaf Al-Ahmed Al-Jaber Al-Sabah. We convey our deepest condolences to the Royal family, the leadership and the people of Kuwait.
— Narendra Modi (@narendramodi) December 16, 2023