પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મિલાદ-ઉન-નબીની શુભકામનાઓ. આ અવસરે આપણા સમાજમાં શાંતિ, એકતા અને કરુણાની ભાવના આગળ વધે. ઈદ મુબારક."
Best wishes on Milad-un-Nabi. May this occasion further the spirit of peace, togetherness and compassion in our society. Eid Mubarak.
— Narendra Modi (@narendramodi) October 9, 2022