પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ અરુણાચલ પ્રદેશ આવનારા વર્ષો સુધી સમૃદ્ધ રહે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“અરુણાચલ પ્રદેશ રાજ્ય સ્થાપના દિવસ પર, રાજ્યના લોકોને મારી શુભેચ્છાઓ. અરુણાચલ પ્રદેશના લોકો ભારતના વિકાસમાં ભરપૂર યોગદાન આપી રહ્યા છે. રાજ્યની સંસ્કૃતિની પણ ખાસ કરીને જીવંત આદિવાસી પરંપરાઓ અને સમૃદ્ધ જૈવવિવિધતાની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. અરુણાચલ પ્રદેશ આવનારા વર્ષો સુધી સમૃદ્ધ રહે.”

“On Arunachal Pradesh Statehood Day, my best wishes to the people of the state. The people of Arunachal Pradesh are making rich contributions to India’s development. The culture of the state is also greatly admired, particularly the vibrant tribal traditions and the rich biodiversity. May Arunachal Pradesh keep prospering for years to come.”

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Double engine govt becoming symbol of good governance, says PM Modi

Media Coverage

Double engine govt becoming symbol of good governance, says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government