પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં હુગલી નદીની નીચે મેટ્રો ટ્રાયલ ચલાવવા પર ખુશી વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"કોલકાતા માટે સારા સમાચાર અને ભારતમાં જાહેર પરિવહન માટે પ્રોત્સાહક વલણ."
Great news for Kolkata and an encouraging trend for public transport in India. https://t.co/2Y0jrWEIUX
— Narendra Modi (@narendramodi) April 15, 2023