પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રસીકરણ અભિયાનના વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે. ભારતમાં 50% થી વધુ પાત્ર વસતીને હવે સંપૂર્ણ રીતે રસી આપવામાં આવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ભારતની રસીકરણ ઝુંબેશ વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરે છે. COVID-19 સામેની લડાઈને મજબૂત કરવા માટે આ ગતિ જાળવી રાખવી મહત્વપૂર્ણ છે.
અને હા, માસ્ક અપ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત અન્ય તમામ કોવિડ-19 સંબંધિત પ્રોટોકોલને અનુસરતા રહો.”
India’s vaccination drive crosses another important milestone. Important to keep this momentum to strengthen the fight against COVID-19.
— Narendra Modi (@narendramodi) December 6, 2021
And yes, keep following all other COVID-19 related protocols including masking up and social distancing. https://t.co/a26Cy65Jv2