પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેવ દીપાવલી પર લાખો દીવાઓથી ઝળહળતી કાશી પર ખુશી વ્યક્ત કરી હતી.
x પરની પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“દેવ દિવાળી પર લાખો દીવાઓથી પ્રકાશિત બાબા વિશ્વનાથની નગરી કાશીનો ભવ્ય દેખાવ મનને મોહી લે છે. વિશ્વભરના લોકો દીવા દાન કરવાની આ પરંપરાના સાક્ષી છે. હું ઈચ્છું છું કે માતા ગંગાના કિનારે ચારે તરફ ફેલાયેલો દિવ્ય પ્રકાશ દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય સાથે પ્રકાશિત થાય.”
देव दीपावली पर लाखों दीयों से जगमग बाबा विश्वनाथ की नगरी काशी का भव्य स्वरूप मन को मोह लेता है। दीपदान की इस परंपरा का दुनिया भर के लोग साक्षी बनते हैं। मेरी कामना है कि मां गंगा के तट पर चारों ओर फैली दिव्य ज्योति हर किसी के जीवन को सुख, शांति, समृद्धि और उत्तम स्वास्थ्य से रोशन… pic.twitter.com/6G9dCDKMS6
— Narendra Modi (@narendramodi) November 15, 2024