પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2022-23માં GeM દ્વારા ₹2 લાખ કરોડના ગ્રોસ મર્ચેન્ડાઈઝ મૂલ્યને પાર કરવા પર ખુશી વ્યક્ત કરી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઉત્તમ! @GeM_Indiaએ અમને ભારતના લોકોની ઊર્જા અને સાહસની ઝલક આપી છે. તેણે ઘણા નાગરિકો માટે સમૃદ્ધિ અને બહેતર બજારો સુનિશ્ચિત કર્યા છે."
Excellent! @GeM_India has given us a glimpse of the energy and enterprise of the people of India. It has ensured prosperity and better markets for many citizens. https://t.co/EhDdZofBqk
— Narendra Modi (@narendramodi) March 31, 2023