પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે રાજ્યસભાના અધ્યક્ષ, જગદીપ ધનખર દ્વારા ઉપસભાપતિઓની પેનલમાં નામાંકિત થયા બાદ, રાજ્યસભામાં નાગાલેન્ડના પ્રથમ મહિલા સભ્ય, સુશ્રી એસ. ફાંગનોન કોન્યાકે, ગૃહની અધ્યક્ષતા કરતા તે અંગે ખુશી વ્યક્ત કરી છે.
રાજ્યસભાના સંસદસભ્ય સુશ્રી એસ. ફાંગનોન કોન્યાકના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"એક ખૂબ જ ગર્વની ક્ષણ."
A very proud moment. https://t.co/YB3jBDez2s
— Narendra Modi (@narendramodi) July 25, 2023