પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (JNPA) એ ઇતિહાસમાં પ્રથમ વખત 30 માર્ચે પ્રભાવશાળી 6 મિલિયન TEUsને પાર કરીને સૌથી વધુ થ્રુપુટ નોંધ્યું છે જે અંગે આનંદ વ્યક્ત કર્યો છે.
જેએનપીએના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ભારતના મહત્વના બંદરોમાંના એક દ્વારા નોંધનીય પરાક્રમ."
Noteworthy feat by one of India’s important ports. https://t.co/bbTufvf2z5
— Narendra Modi (@narendramodi) April 1, 2023