પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય, પોષણ, શિક્ષણ અને નિકાસ જેવા પરિમાણો પર મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમની સફળતા બાદ ખુશી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;
"વિવિધ પરિમાણો પર મહત્વાકાંક્ષી જિલ્લાઓની સફળતા - પછી તે આરોગ્ય, પોષણ, શિક્ષણ અથવા નિકાસ હોય -તે આનંદદાયક છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામને કારણે લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું તે જોઈને આનંદ થયો.
The success of Aspirational Districts on various parameters - be it health, nutrition, education or exports - is heartening. Glad to see the lives of lakhs get transformed due to Aspirational Districts program. https://t.co/PYOAG3Hj5Z
— Narendra Modi (@narendramodi) August 17, 2022